Skip to main content

એઆઈબી નોકઆઉટ રોસ્ટ શોને લઈને શ...

એઆઈબી નોકઆઉટ રોસ્ટ શોને લઈને શરૂ થયેલી કન્ટ્રોવર્સીની આગ ઓલવાતી જ નથી. રોજેરોજ કોઈને કોઈ સ્ટાર એના વિશે વાત કરે છે. આ વીડિયોમાં બોલીવૂડ એક્ટર રણવીર સિંઘ, અર્જુન કપૂર અને કરણ જોહર ખૂબ મસ્તી કરતા જોવા મળે છે. એ સિવાય દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ અને સોનાક્ષી સિંહા સહિત અનેક સેલિબ્રિટીઝ ઓડિયન્સમાં જોવા મળે છે. આ વીડિયો ફની હોવાની સાથે એટલો એડલ્ટ હતો કે, એના મેકરે એને ઇન્ટરનેટ પર પોસ્ટ કરતાં પહેલાં એને એડિટ કરવું પડ્યું હતું અને એ પછી પણ એમાં ભરપૂર એડલ્ટ કન્ટેન્ટ હોવાનો આક્ષેપ થયો છે.

Comments

Popular posts from this blog

Poonam Pandey Sizzling Photos...

Poonam Pandey Sizzling Photos

Golden Feathers by Poonam Pandey » Lookbook poonamdubey.co.in/...

Golden Feathers by Poonam Pandey » Lookbook poonamdubey.co.in/